ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂમલા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન
માનનીય ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે આજ રોજ ચીખલી તાલુકાના મોગરાવાડી ખાતે આયોજિત રૂમલા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે તમામ ખેલાડીઓને ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ તકે તેઓએ યુવાનોમાં રમતગમત પ્રત્યેની આકર્ષણ અને ટીમવર્કની મહત્તા પર ભાર મૂક્યો.
Comments
Post a Comment